લક્મે ફેશન વીકમાં ગ્લેમર ગર્લ્સ…

0
2427
મુંબઈમાં હાલ ચાલી રહેલા લક્મે ફેશન વીક વિન્ટર-ફેસ્ટિવ 2018 ફેશન શોમાં 25 ઓગસ્ટ, શનિવારે બિપાશા બસુ, કંગના રણૌત, દીયા મિર્ઝા, મલઈકા અરોરા જેવી અભિનેત્રીઓએ વિવિધ ફેશન ડિઝાઈનર્સ દ્વારા નિર્મિત વસ્ત્રોમાં સજ્જ થઈને રેમ્પવોક કર્યું હતું. ગર્ભવતી અભિનેત્રી નેહા ધુપીયા એનાં પતિ અંગદ બેદી સાથે હાજર થઈ હતી અને એણે ગર્વથી પોતાનું ‘બેબી બમ્પ’ પ્રદર્શિત કર્યું હતું.