Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા પ્રફુલ પટેલના સચિત્ર જીવનચરિત્ર પુસ્તક ‘ઉડાન’નું 14 મે, રવિવારે મુંબઈમાં વિમોચન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, બોલીવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એમના પત્ની રશ્મી ઠાકરે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા અંબાણી તથા અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યાં હતાં.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS