Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

હોન્ડા કાર્સ ઈન્ડિયાએ 20 માર્ચ, સોમવારે બેંગલુરુમાં હોન્ડાની નવી કોમ્પેક્ટ SUV/ક્રોસઓવર મોડેલ WR-V લોન્ચ કરી હતી. એ પ્રસંગે કંપનીના ડાયરેક્ટર અને સિનિયર વાઈસ-પ્રેસિડન્ટ રમનકુમાર શર્મા અને સિનિયર વાઈસ-પ્રેસિડન્ટ (માર્કેટિંગ) જનેશ્વર સેન ઉપસ્થિત રહ્યા હતા. આ કારની કિંમત રૂ. 7.75 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS