દેશના વીર જવાનોએ પણ ઉજવ્યો વિશ્વ યોગ દિવસ…

0
1103
આજે, 21 જૂન, શુક્રવારે ભારત સહિત દુનિયાભરમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ઉજવાઈ રહ્યો છે. ભારતની સરહદોનું રક્ષણ કરતા વીર જવાનોએ પણ આજે આ દિવસની ઉજવણી કરી છે. પાકિસ્તાન સાથેની સરહદ પર નિયંત્રણ રેખા ખાતે ભારતીય સૈનિકોએ યોગાસન કર્યા. હિમાલય પર્વતમાળામાં યોગ કરતા સૈનિકોની તસવીરો. જમ્મુ-કશ્મીર રાજ્યના લદાખમાં 18 હજાર ફૂટની ઊંચાઈ પર અને માઈનસ 20 ડિગ્રી તાપમાનમાં સૈનિકોએ યોગાસન કર્યા. ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)ના ટૂકડીના જવાનોએ લુધિયાણામાં યોગાસન કર્યા.
નિયંત્રણ રેખા ખાતે યોગાસન કરતા જવાનો


નિયંત્રણ રેખા ખાતે યોગાસન કરતા જવાનો


યોગાસન કરતા ITBPના જવાનો


યોગાસન કરતા ITBPના જવાનો


યોગાસન કરતા ITBPના જવાનો