હેરિટેજ અડાલજની વાવમાં ભળી યોગની વિરાસત

0
1115

અમદાવાદઃ વિશ્વ યોગા દિવસની જાહેરાત બાદ વિવિધ સંસ્થાઓ, રાજ્ય, જુદા જુદા દેશના લોકો નિરોગી શરીર બનાવવા ઉત્સાહિત થઇ ગયા છે. યોગાની ઉજવણીમાં પણ વૈવિધ્ય જોવા મળી રહ્યું છે. દરિયા કાંઠે, પર્વતોમાં, સાંસ્કૃતિક હોલમાં, મેદાનો માં અને હવે કેટલીક સાંસ્કૃતિક વિરાસતની આગળ પણ યોગા દિવસની ઉજવણી થાય છે. પ્રસ્તુત તસવીર ગાંધીનગર-અમદાવાદ વચ્ચે આવેલી પ્રસિધ્ધ અડાલજની વાવની છે, જ્યાં યોગા દિવસની ઉજવણી કરવામાં આવી….
પ્રજ્ઞેશ વ્યાસ