ભારત અને ફ્રાન્સ વચ્ચે સમજૂતી કરાર

0
1165

ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમેન્યુલ મેક્રોન ભારતના પ્રવાસે છે, આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં બન્ને દેશો વચ્ચે 14 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતીઓ સાથે બન્ને દેશના સંબધો વધુ ગાઢ બનશે.