ખેલો ઈન્ડિયા સ્કૂલ ટીમ સાથે સ્મૃતિ ઈરાની

0
1221

કેન્દ્રીય ટેક્સટાઈલ્સ અને માહિતી પ્રસારણ પ્રધાન શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સ-2018ના સહભાગીઓ સાથે નવી દિલ્હી ખાતે મુલાકાત કરી તેમને શુભેચ્છા પાઠવી હતી.