સ્મૃતિ ઈરાનીનાં હસ્તે હોમ એક્સ્પો ઈન્ડિયાનું ઉદઘાટન…

0
1219
કેન્દ્રનાં માહિતી અને પ્રસારણ તથા ટેક્સટાઈલ ખાતાનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીએ 16 એપ્રિલ, સોમવારે ગ્રેટર નોઈડા ખાતે હોમ એક્સ્પો ઈન્ડિયા-2018નું ઉદઘાટન કર્યું હતું.