સ્કોડાએ લોન્ચ કરી ‘કોડિએક’…

0
1584
ચેક પ્રજાસત્તાકની ઓટોમોબાઈલ કંપની સ્કોડા ઓટો (સ્કોડા)એ તેની નવી કાર કોડિએક ભારતમાં લોન્ચ કરી છે. 3 મે, ગુરુવારે કોલકાતામાં સ્કોડા ઓટો ઈન્ડિયાના ડાયરેક્ટર (સેલ્સ એન્ડ માર્કેટિંગ) આશુતોષ દીક્ષિતે આ નવી કારને મિડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કરી હતી. આ કારની કિંમત આશરે રૂ. 41 લાખ છે.