નેધરલેન્ડ્સનાં રાણી મુંબઈમાં ટિફિનવાળાઓને મળ્યાં…

0
992
ભારતની મુલાકાતે આવેલાં નેધરલેન્ડ્સનાં રાણી મેક્ઝિમા 30 મે, બુધવારે મુંબઈમાં અંધેરી (વેસ્ટ)માં રેલવે સ્ટેશનની બહાર મુંબઈના જાણીતા ડબ્બાવાળાઓને મળ્યાં હતાં અને એમની ટિફિનસેવા વિશે જાણકારી મેળવી હતી.