PM મળ્યા ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’નાં લાભાર્થીઓને…

0
1229
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 ફેબ્રુઆરી, રવિવારે ઝારખંડના રાંચી શહેરમાં 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષમાન ભારત'નાં લાભાર્થીઓને મળ્યા હતા અને એમની સાથે વાતચીત કરી હતી.