પૂર્ણા પટેલનાં લગ્નમાં જાણીતી હસ્તીઓ…

0
2451
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા પ્રફુલ પટેલની પુત્રી પૂર્ણા પટેલનાં નમિત સોની સાથે લગ્ન થયાં છે. 22 જુલાઈ, રવિવારે મુંબઈમાં આયોજિત એમનાં સત્કાર સમારંભમાં મુકેશ અંબાણી એમના પુત્રી ઈશા સાથે, ઉદ્ધવ ઠાકરે, સચીન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, શાહરૂખ ખાન સહિત વિવિધ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.
નવદંપતિ પૂર્ણા પટેલ અને નમિત સોની
સચીન તેંડુલકર
મહેન્દ્ર સિંહ ધોની એની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા સાથે
શાહરૂખ ખાન
શેખર સુમન એની પત્ની સાથે
પૂનમ ધિલોન
સંગીતા બિજલાની
નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર
સોફી ચૌધરી
સુનીલ શેટ્ટી એની પત્ની સાથે
અંગદ બેદી, નેહા ધુપીયા
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી
મનીષ મલ્હોત્રા
સોનાક્ષી સિન્હા એની માતા અને ભાઈ સાથે
સોનાક્ષી સિન્હા
ઋતિક રોશન
કેન્દ્રીય પ્રધાન, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સત્યપાલ સિંહ એમના પત્ની સાથે
પ્રિયા દત્ત એમનાં પતિ સાથે
સુભાષ ઘઈ
એનસીપીનાં નેતા છગન ભૂજબળ
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એમના પત્ની રશ્મી સાથે
ડેઈઝી શાહ
નેશનલ કોન્ફરન્સ પાર્ટીના નેતા ડો. ફારુક અબ્દુલ્લા
કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો
ઝરીન ખાન
રોનિત રોય
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ
કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે
અનુ મલિક
સહારા ગ્રુપના ચેરમેન સુબ્રત રોય એમના પત્ની સાથે
સેન્સર બોર્ડના ચેરમેન પ્રસૂન જોશી એમના પત્ની સાથે
મુકેશ અંબાણી
ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન સુનીલ ચેટ્રી એની પત્ની સાથે
ઉર્વશી રાઉતેલા
ભૂષણ કુમાર અને એમના પત્ની દિવ્યા ખોસલા-કુમાર
મધુર ભંડારકર એમના પત્ની સાથે
સતીશ શાહ એમના પત્ની સાથે
અભિનેતા કુનિકા
ઉદિત નારાયણ
હાર્દિક પટેલ, તેજસ્વી યાદવ
સચીન તેંડુલકરના પત્ની અંજલિ
શબાના આઝમી, જાવેદ અખ્તર
દિવ્યા ખોસલા-કુમાર
સોફી ચૌધરી
કેટરીના કૈફ
કેટરીના કૈફ