પુસ્તક વિમોચન પ્રસંગે પૂનમ ધિલોન, ફરદીન ખાન…

0
2606
જાણીતાં જ્વેલરી ડિઝાઈનર ફરાહ ખાન અલીએ અંગ્રેજીમાં લખેલાં પુસ્તક 'અ બીજ્વેલ્ડ લાઈફ'નાં મુંબઈમાં વિમોચન પ્રસંગે પીઢ બોલીવૂડ અભિનેતા સંજય ખાન, એમના પત્ની ઝરીન ખાન, બોલીવૂડ અભિનેત્રી પૂનમ ધિલોન, અભિનેતા ફરદીન ખાન, સુઝેન ખાન ઉપસ્થિત રહ્યાં હતાં.