અમદાવાદ મેટ્રો યોજના-ફેઝ 1 લોકાર્પણ પૂર્વેનું દ્રશ્ય…

0
1291
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4.45 વાગ્યે જ્યાં અમદાવાદ મેટ્રો રેલ યોજનાનાં પહેલા તબક્કાની સેવાનું જ્યાં લોકાર્પણ કરવાના છે તે વસ્ત્રાલ ગામ રેલવે સ્ટેશનનું દ્રશ્ય. લોકાર્પણની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડા પ્રધાન મોદીનાં આગમનની રાહ જોવાઈ રહી છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)