સંગીતકાર રેહમાનનાં જીવનચરિત્ર પુસ્તકનું વિમોચન…

0
1067
ભારતના જાણીતા અને ઓસ્કર એવોર્ડવિજેતા સંગીતકાર એ.આર. રેહમાનનું જીવનચરિત્ર અંગ્રેજી પુસ્તક ‘નોટ્સ ઓફ અ ડ્રીમઃ ધ ઓથોરાઈઝ્ડ બાયોગ્રાફી ઓફ એ.આર. રેહમાન’નું 3 નવેમ્બર, શનિવારે મુંબઈમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક લેખક ક્રિષ્ના ત્રિલોકે લખ્યું છે. પુસ્તકમાં રેહમાનનાં અંગત જીવન અને એમની રચનાઓ વિશે અમુક એવી વાતો છે જેની ઘણાયને ખબર નથી.