કેસરી રંગથી ઝળહળી ઉઠ્યું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ…

0
1606
ન્યુયોર્ક સિટીની આગવી ઓળખ સમાન એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગને દિવાળી ઉત્સવ નિમિત્તે ભારતીય તિરંગાના ત્રણમાંના એક, કેસરી રંગની લાઈટિંગથી સુશોભિત કરવામાં આવ્યું છે.