અમદાવાદઃ 2018ને રંગબેરંગી આવકાર

0
1204

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા મેથડિસ્ટ ચર્ચમાં નવા વર્ષ 2018ની ઉજવણી નિમિત્તે મોટી સંખ્યામાં એકઠા થયેલા ખ્રિસ્તી ભાઇબહેનોએ દશ હજાર જેટલા રંગબેરંગી બલૂન આકાશમાં છોડ્યાં હતાં. મોટી સંખ્યામાં રંગબેરંગી ફૂગ્ગાઓએ આકાશમાં રમણીય નજારો સર્જ્યો હતો જેને નિહાળવાનો આનંદ દૂરદૂર સુધી લોકોએ લીધો હતો.