દિવ્યાંગ બાળકોએ મેરેથોનમાં ભાગ લીધો…

0
880
નવી દિલ્હીમાં ૫ નવેમ્બર, રવિવારે યોજવામાં આવેલી સલવાન મેરેથોન દોડમાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હી ઉપરાંત આસપાસના રાજ્યોની સેંકડો શાળાઓનાં હજારો દ્રષ્ટિહીન તથા દિવ્યાંગ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેટલાય બાળકો અનોખા માસ્ક પહેરીને આવ્યા હતા.