જનતા માટે ખુલ્લો મુકાયો મુગલ ગાર્ડન…

0
1500

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા મુગલ ગાર્ડનમાં ઉદ્યાનોત્સવનું ઉદઘાટન કર્યું હતું. મુગલ ગાર્ડન 6 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી દેશની જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. આ દરમિયાન કોઈ પણ નાગરિક મુગલ ગાર્ડનની મુલાકાત લઈ શકશે.