ફર્સ્ટ લેડીઝઃ બૂક રીલીઝમાં મેનકા ગાંધી

0
1479

menka 1નવી દિલ્હીઃ કેન્દ્રીય મહિલા અને બાળવિકાસપ્રધાન મેનકા ગાંધીએ નવી દિલ્હીમાં વિમેન્સ અચિવર્સ સન્માન સમારોહમાં ભાગ લીધો હતો. તેમની સાથે કેન્દ્રીયપ્રધાનો હરસિમરતકૌર બાદલ અને અનુપ્રિયા પટેલ પણ ઉપસ્થિત હતાં. તેમણે ફર્સ્ટ લેડીઝ પર એક કોફી ટેબલ બૂકનું વિમોચન કર્યું હતું.menka 3menka 2