મનીલા ઈન્ટરનેશનલ ઓટો શો…

0
1286
ફિલિપીન્સના પેસેય સિટીમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે આયોજિત વાર્ષિક મનીલા ઈન્ટરનેશનલ ઓટો શોમાં 5 એપ્રિલ, ગુરુવારે અનેક કારઉત્પાદક કંપનીઓએ ડિસ્પ્લે કરેલી એમની લેટેસ્ટ કારને જોવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

એક મોડેલ ફોટોન ટોપલેન્ડર કાર પાસે ઊભીને પોઝ આપી રહી છે