કાંકરિયા કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ

0
1177

અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો દબદબાભેર પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે કાંકરિયા કાર્નિવલને માણવા ખુબ મોટી સંખ્યામાં નગરજનો ઉમટ્યા હતા. સીએમ વિજય રુપાણી શપથગ્રહણ કરે તે અગાઉના દિવસે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો હતો. કાંકરિયાને દુલ્હનને જેમ રોશની શણગાર કરવામાં આવ્યો છે. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)