ઈશા અંબાણીનાં લગ્નઃ ‘એન્ટીલિયા’નો સાજશણગાર…

0
2579
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા અંબાણીની પુત્રી ઈશાનાં લગ્ન 12 ડિસેંબર, બુધવારે મુંબઈમાં એમના નિવાસસ્થાન એન્ટીલિયા ખાતે અન્ય ઉદ્યોગપતિ આનંદ પિરામલ સાથે છે. એ માટે એન્ટીલિયા નિવાસસ્થાનને ભવ્ય રીતે સુશોભિત કરવામાં આવ્યું છે. (તસવીરો અને વિડિયોગ્રાફીઃ દીપક ધુરી)