ઈન્ડિયા કોરિયા બિઝનેસ સમિટ

0
1102

નવી દિલ્હીમાં ઈન્ડિયા કોરિયા બિઝનેસ સમિટ યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરિયાના સીઈઓ સાથે રાઉન્ડ ધી ટેબલ ચર્ચા કરી હતી. અને ભારતમાં રોકાણ કેમ શ્રેષ્ઠ છે અને ભારતના વિકાસ અંગે જાણકારી આપી હતી. આ સમિટમાં વાણિજ્યપ્રધાન સુરેશ પ્રભાકર પ્રભુ ઉપસ્થિત રહ્યા હતા.