સરહદ પર પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી…

0
1308
14 ઓગસ્ટ, મંગળવારે પાકિસ્તાને તેનો 72મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો. અમૃતસરથી 35 કિ.મી. દૂર આવેલી ભારત-પાકિસ્તાન અટ્ટારી-વાઘા સરહદ પર પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓએ તેમના ભારતીય સમોવડિયાઓને મિઠાઈ ખવડાવી હતી. ઉપરની તસવીરમાં પાકિસ્તાની વિંગ કમાન્ડર બિલાલ એહમદ (ડાબે) ભારતીય સીમા સુરક્ષા દળના કમાન્ડન્ટ સુદીપ કુમાર સાથે હાથ મિલાવે છે.
પાકિસ્તાની વિંગ કમાન્ડર બિલાલ એહમદ (ડાબે) ભારતીય સીમા સુરક્ષા દળના કમાન્ડન્ટ સુદીપ કુમારને મિઠાઈ આપી રહ્યા છે.
નવી દિલ્હીમાં પાકિસ્તાન દૂતાવાસમાં પાકિસ્તાનના આઝાદી દિવસ ઉજવણી કાર્યક્રમમાં પરફોર્મ કરતા બાળકો.