ડ્રોન રુસ્તમ-2નું સફળ પરીક્ષણ

0
988

ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(ડીઆરડીઓ)એ 25 ફેબ્રુઆરીના રોજ કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં તેના એરોનિટકલ ટેસ્ટ રેન્જમાં સ્વદેશી ડ્રોન રુસ્તમ-2ની એક પરીક્ષણ ફ્લાઈટનું સફળતાપૂર્વક હાથ ધરાયું હતું.