સારા તેંડુલકર બની ગઈ ગ્રેજ્યુએટ…

0
1373
‘માસ્ટર બ્લાસ્ટર’ બેટ્સમેન ‘ભારત રત્ન’ સચીન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)માંથી મેડિસીનમાં ગ્રેજ્યુએટ થઈ છે. ગ્રેજ્યુએશન ડે સેરેમની વખતની પોતાની તસવીરો સારાએ એનાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. એ પ્રસંગે એની સાથે એનાં પપ્પા-મમ્મી સચીન અને અંજલિ તેંડુલકર પણ ઉપસ્થિત હતાં. એક તસવીરમાં સારા એનાં નાની એનાબેલ મહેતા સાથે છે.

સારા તેંડુલકર એનાં નાની એનાબેલ મહેતા સાથે…