સર્ક્યૂલર ઈકોનોમી સિમ્પોઝિયમ…

0
775
નવી દિલ્હીમાં FICCI સંસ્થા દ્વારા બે દિવસીય સર્ક્યૂલર ઈકોનોમી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. 14 મે, સોમવારે પરિસંવાદમાં નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે હાજરી આપી હતી.