બ્રાઝિલમાં કાર્નિવલ પરેડમાં લોકોએ માણ્યો આનંદ…

0
810
બ્રાઝિલના સાઓ પાઉલો અને રીયો ડી જેનેરો શહેરોમાં 2 માર્ચ, શનિવારે કાર્નિવલ પરેડ નિમિત્તે લોકો વિવિધ પ્રકારની વેશભૂષામાં સજ્જ થઈને રસ્તાઓ પર ઉતર્યા હતા અને સ્ટ્રીટ પાર્ટી, ડાન્સનો આનંદ માણ્યો હતો.