આશા ભોસલેનું મમતા બેનરજી દ્વારા સમ્માન…

0
1204
મહાન પાર્શ્વગાયિકા આશા ભોસલેનું 21 મે, સોમવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ‘બંગ બિભૂષણ એવોર્ડ’ એનાયત કરીને સમ્માન કર્યું હતું.