અમદાવાદ એરપોર્ટ પર ગરબા ફ્લેશ-મોબ…

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ, એમ બંને ટર્મિનલ પર ગરબા ફ્લેશ-મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક એરલાઈનના સ્ટાફે પ્રવાસીઓને આવકારવા માટે પરફોર્મ કર્યું હતું.