આનંદ પિરામલ, ઈશા અંબાણી ઈસ્કોન મંદિરમાં…

0
1324
ઉદ્યોગપતિ પરિવારનાં સભ્યો આનંદ પિરામલ અને ઈશા અંબાણીએ 6 મે, રવિવારે રાતે એમના માતાપિતાની સાથે મુંબઈમાં ગિરગામ ચોપાટી સ્થિત ઈસ્કોન સંસ્થાના રાધાગોપીનાથ મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. આનંદ અને ઈશા આ વર્ષના ડિસેંબરમાં લગ્ન કરવાના છે એ માટે જ તેઓ ભગવાનના આશીર્વાદ મેળવવા મંદિરે ગયા હતા.