અમિત શાહ લતાજીને મળ્યા…

ભાજપપ્રમુખ અમિત શાહ 22 જુલાઈ, રવિવારે મુંબઈની મુલાકાતે આવ્યા હતા અને 2019ની લોકસભા ચૂંટણીના ઉપલક્ષમાં ભાજપ માટે ‘સંપર્ક ફોર સમર્થન’ ઝુંબેશ અંતર્ગત મહાન પાર્શ્વગાયિકા ‘ભારત રત્ન’ લતા મંગેશકરને એમનાં ઘેર જઈને મળ્યા હતા. એમની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ રાવસાહેબ દાનવે પણ હતા.