IMC લેડિઝ વિંગના એક્ઝિબિશનમાં ઐશ્વર્યા…

0
933
બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચને 5 સપ્ટેંબર, બુધવારે મુંબઈમાં ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેંબર IMC લેડિઝ વિંગ દ્વારા આયોજિત ફેશન, જ્વેલરી, લાઈફસ્ટાઈલ, આર્ટ ચીજવસ્તુઓનાં એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. એની સાથે એનાં માતા પણ હતાં.