ભારતીય હવાઈ દળે ઉજવ્યો ૮૬મો સ્થાપનાદિવસ…

0
923
ભારતની હવાઈ સીમાનું રક્ષણ કરનાર ભારતીય હવાઈ દળ આજે તેનો 86મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. એ નિમિત્તે ગાઝિયાબાદમાં હિંડન ખાતેના હવાઈ દળ મથક ખાતે એરફોર્સ ડે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. હવાઈ દળના વડા એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે લશ્કરી વડા જનરલ બીપિન રાવત, માનદ્દ ગ્રુપ કેપ્ટન સચીન તેંડુલકર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

હવાઈ દળના બે ડોર્નિયર વિમાન અને એક ડાકોટા વિમાન ફોર્મેશનમાં ઉડી રહ્યા છે ફ્લાય પાસ્ટ દરમિયાન હવાઈ દળનું ટ્રાન્સપોર્ટ વિમાન C17 ગ્લોબમાસ્ટર (વચ્ચે) બે યુદ્ધવિમાન Su-30 MKIની સાથે ફાઈટર વિમાન Su-30 MKI સ્વદેશી ટેક્નોલોજીથી બનાવેલું યુદ્ધવિમાન તેજસ સારંગ હેલિકોપ્ટરોની હવાઈ કવાયત સારંગ હેલિકોપ્ટરના જવાનોની એરોબેટિક ટીમનો હવાઈ પરફોર્મન્સ આકાશ ગંગા સ્કાય ડાઈવિંગ ટીમના જવાનોનો દિલધડક સ્કિલ ડિસ્પ્લે
આકાશ ગંગા સ્કાય ડાઈવિંગ ટીમના જવાનોનો દિલધડક સ્કિલ ડિસ્પ્લે