ચિંગદાઓમાં SCO શિખર સંમેલન…

0
930
ચીનના શાનદોંગ પ્રાંતના ચિંગદાઓ શહેરમાં 18મા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમૂહના દેશોના વડાઓનું શિખર સંમેલન 9 ઓગસ્ટે આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ભાગ લેનાર દેશોના વડાઓની સમૂહ તસવીર, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત યજમાન ચીની પ્રમુખ શી જિનપિંગ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, પાકિસ્તાનના પ્રમુખ મમ્નૂન હુસૈન તથા અન્યો. એસસીઓ સમૂહના 8 સભ્ય દેશો છે – ચીન, રશિયા, ભારત, કઝાખસ્તાન, કિર્ગીસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને પાકિસ્તાન. જ્યારે અફઘાનિસ્તાન, બેલારુસ, ઈરાન, મોંગોલિયા ઓબ્ઝરવર રાષ્ટ્રો તરીકે છે.
વડા પ્રધાન મોદીને આવકારતા ચીની પ્રમુખ જિનપિંગ
રશિયન પ્રમુખ પુુતિન સાથે પીએમ મોદી

પાકિસ્તાનના પ્રમુખ મમ્નૂન હુસૈન
અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘની