યોગી સંજય દત્તને મળ્યા

0
825

સંપર્ક ફોર સમર્થન માટે ભાજપના નેતાઓ વિવિધ સેલિબ્રીટીઝને મળી રહ્યા છે. આજે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ મુંબઈમાં બ્રાન્દ્રા સ્થિત બોલીવુડ ફિલ્મ અભિનેતા સંજય દત્તને તેમના નિવાસસ્થાને મળ્યા હતા, અને મોદી સરકારની 4 વર્ષની સિદ્ધીઓનું વર્ણન કર્યું હતું. અને તેમને યોજનાઓ અંગેનું સાહિત્ય પણ આપ્યું હતું.