હેપી બર્થડે દીપિકા… મસ્તાની થઈ ૩૩ વર્ષની…

0
1282
‘ઓમ શાંતિ ઓમ’, ‘બાજીરાવ મસ્તાની’, ‘પદ્માવત’ જેવી સુપરહિટ ફિલ્મો આપનાર દીપિકા પદુકોણ આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. એને અભિનંદન અને શુભેચ્છા.