આલિયા, વરુણે મુંબઈના થિયેટરમાં જઈને ‘કલંક’નો પ્રચાર કર્યો…

0
1573
બોલીવૂડ કલાકારો આલિયા ભટ્ટ અને વરુણ ધવન હાલ એમની આગામી હિન્દી ફિલ્મ 'કલંક'ના પ્રચારમાં વ્યસ્ત છે. આ બંને કલાકારે 22 માર્ચ, શુક્રવારે મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરના ગેઈટી થિયેટર ખાતે જઈને એમની ફિલ્મનો પ્રચાર કર્યો હતો. એમણે ફિલ્મના ગીત 'ફર્સ્ટ ક્લાસ'ની ધૂન પર ડાન્સ કર્યો હતો અને પ્રશંસકોએ હર્ષનાદો કરીને આ જોડીને બિરદાવી હતી. આ ફિલ્મ 19 એપ્રિલે રિલીઝ થવાની છે.