‘રેસ 3’ ટ્રેલર લોન્ચ પ્રસંગે સલમાન, એની ટીમ…

0
1961
સલમાન ખાન અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘રેસ 3’નું ટ્રેલર 15 મે, મંગળવારે મુંબઈમાં PVR જુહૂ ખાતે મિડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે સલમાન ખાન ઉપરાંત ફિલ્મના અન્ય કલાકારો – બોબી દેઓલ, જેક્લીન ફર્નાન્ડિસ, અનિલ કપૂર, ડેઈઝી શાહ, સાકિબ સલીમ, ફ્રેડી દારુવાલા, દિગ્દર્શક રેમો ડી’સોઝા, નિર્માતા રમેશ તૌરાની (ટિપ્સ ફિલ્મ્સ) પણ ઉપસ્થિત રહ્યા હતા. ‘રેસ 3’ આવતી 15 જૂને, ઈદ તહેવારના દિવસે રિલીઝ થવાની છે. (તસવીરોઃ દીપક ધુરી)