‘ઓક્ટોબર’ના ટ્રેલર લોન્ચ પ્રસંગે વરુણ, બનીતા…

0
1502
આગામી હિન્દી ફિલ્મ ‘ઓક્ટોબર’નું ટ્રેલર 12 માર્ચ, સોમવારે મુંબઈમાં મીડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કરવામાં આવ્યું. એ પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક શૂજિત સરકાર, પટકથા લેખિકા જુહી ચતુર્વેદી, નિર્માતા રોની લાહિરી અને ફિલ્મની રોમેન્ટિક જોડી – વરુણ ધવન અને બનીતા સંધુ ઉપસ્થિત રહ્યાં હતાં. રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘ઓક્ટોબર’ આવતી 13 એપ્રિલે રિલીઝ થવાની છે.

(‘ઓક્ટોબર’ ફિલ્મનું ટ્રેલર…)