‘ફેમિલી ઓફ ઠાકુરગંજ’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું…

0
815
આગામી હિન્દી ફિલ્મ 'ફેમિલી ઓફ ઠાકુરગંજ'નું ટ્રેલર 27 જૂન, ગુરુવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિમી શેરગીલ, માહી ગીલ, નંદીશ સિંહ સંધુ, નવોદિત અભિનેત્રી પ્રણતિ રાય પ્રકાશ જેવા કલાકારો, દિગ્દર્શક મનોજ ઝા, નિર્માતા જયંતિલાલ ગડા, ક્રિએટિવ ડાયરેક્ટર પ્રિન્સ સિંહ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ફિલ્મ આવતી 19 જુલાઈએ રિલીઝ થવાની છે. (તસવીરોઃ દીપક ધુરી)