‘કરીબ કરીબ સિંગલ’ના સ્પેશિયલ શોમાં દિવ્યાંકા…

0
1243
હાલમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘કરીબ કરીબ સિંગલ’ના સ્પેશિયલ શોનું તેના નિર્માતાઓ દ્વારા ૧૪ નવેમ્બર, બુધવારે મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ટીવી સિરિયલ અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી-દહિયા અને ફિલ્મ અભિનેત્રી કીર્તિ કુલ્હરી હાજર રહી હતી.
દિવ્યાંકા ત્રિપાઠી-દહિયા
કીર્તિ કુલ્હરી
કીર્તિ કુલ્હરી