દિગ્દર્શક બાલ્કિએ યોજ્યો ‘પેડ મેન’નો સ્પેશિયલ શો…

0
1341
નવી જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘પેડ મેન’ના મુંબઈમાં યોજવામાં આવેલા વિશેષ શોમાં નિર્માતા આર. બાલ્કિ અને એમના દિગ્દર્શિકા પત્ની ગૌરી શિંદે (જમણે) ઉપસ્થિત રહ્યાં હતાં.