ફિલ્મ ‘બ્લેકમેલ’નો સ્પેશિયલ શો…

0
1480
6 એપ્રિલ, શુક્રવારથી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘બ્લેકમેલ’ના સ્પેશિયલ શોનું મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મની અભિનેત્રી અનુજા સાઠે ઉપરાંત પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ અને એમના પત્ની રત્ના પાઠક, અરૂણોદય સિંહ, દિગ્દર્શક અભિનય દેવ ઉપસ્થિત રહ્યા હતા.
દિગ્દર્શક અભિનય દેવ
અભિનેતા અરૂણોદયસિંહ એની પત્ની લી એલ્ટન સાથે
નસીરુદ્દીન શાહ
ગાયિકા સોફી ચૌધરી
અભિનેત્રી હુમા કુરૈશી
ગાયિકા સોફી ચૌધરી
અભિનેત્રી અનુજા સાઠે