મેહંદી પ્રસંગે ખૂબસૂરત સોનમ…

0
1381

બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર તેનાં બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથેના લગ્ન પૂર્વે 6 મેં, રવિવારે સાંજે આયોજિત મેહંદી પ્રસંગ વખતે ગોલ્ડન ડ્રેસમાં બહુ સુંદર દેખાતી હતી. સોનમે ગોલ્ડન ટ્રેડિશનલ ડ્રેસની સાથે મેચિંગ ઘરેણાં પહેર્યાં હતાં. સોનમ-આનંદનાં લગ્ન 8 મેએ નિર્ધારિત છે.