સોનમ, પતિ આનંદ મિલાનના ફેશન શોમાં…

0
1969
બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર-આહુજા અને એનાં પતિ આનંદ આહુજાએ 23 સપ્ટેંબર, રવિવારે વિખ્યાત ફેશન ડિઝાઈનર જ્યોર્જિયો અરમાનીએ ઈટાલીના મિલાનમાં યોજેલા ફેશન શોમાં હાજરી આપી હતી તે વેળાની તસવીરો.