સોનમ-આનંદનું લગ્ન રિસેપ્શન…

0
3004
બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને દિલ્હીના ઉદ્યોગપતિ આનંદ આહુજાએ 8 મે, મંગળવારે સવારે મુંબઈમાં લગ્ન કર્યા બાદ સાંજે ફાઈવ સ્ટાલ હોટેલ ધ લીલા ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં બોલીવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.
માધુરી દીક્ષિત-નેને
શાહિદ કપૂર, એની પત્ની મીરા રાજપૂત
નિર્માતા સતિશ કૌશિક એમના પત્ની સાથે
એક્ટર ઈમરાન ખાન
કંગના રણૌત
નિર્માતા વિધુ વિનોદ ચોપરા એમના પત્ની અને દિગ્દર્શક રાજકુમાર હિરાની
ફેશન ડિઝાઈનર્સ સંદીપ ખોસલા અને અબુ જાની
કેટરીના કૈફ અને એની બહેન ઈસાબેલ કૈફ
અક્ષય કુમાર, એની પત્ની ટ્વિંકલ
અમ્રિતા અરોરા, કરિશ્મા કપૂર
સૈફ અલી ખાન, કરીના કપૂર
નિર્માતા ડેવિડ ધવન એમના પત્ની સાથે
શત્રુઘ્ન સિન્હા એમના પત્ની અને પુત્ર સાથે
રેખા
રણવીર સિંહ
નિર્માતા કરણ જોહર
અભિનેત્રી રાની મુખરજી
રિશી કપૂર, નીતુ કપૂર
જુહી ચાવલા એનાં પતિ જય મહેતા સાથે
વરુણ ધવન
શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે
સોનમનાં પિતા અનિલ કપૂર
કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન, કરીના કપૂર-ખાન