સોનાક્ષી સામેલ થઈ ‘હેર શો’માં…

0
1963
નવી દિલ્હીમાં 1 મે, મંગળવારે એક હેર કલર બ્રાન્ડ દ્વારા આયોજિત ‘હેર શો’માં બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ ભાગ લીધો હતો અને પોતાનાં સુંદર કેશ વિશેની અમુક જાણકારી લોકોને શેર કરી હતી.

‘હેર શો’ દરમિયાન સોનાક્ષીએ રેમ્પ પર વોક કર્યું

પોતાનાં સુંદર કેશ વિશેની અમુક જાણકારી લોકો સાથે શેર કરતી સોનાક્ષી