સોહાએ લોન્ચ કર્યાં આયુર્વેદિક ઉત્પાદનો…

0
671
બોલીવૂડ અભિનેત્રી સોહા અલી ખાને 6 જૂન, બુધવારે મુંબઈમાં એક કંપનીની આયુર્વેદિક બ્યુટી પ્રોડક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું.